Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના રચનાબેન મોટાણીની પ્રદેશ
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત ખંભાળિયામાંથી કોઈ મહિલાને મહિલા મોરચામાં રાજ્યકક્ષાનો હોદ્દો મળ્યો છે.
ભાજપ રાજ્ય મહિલા મોરચા દ્વારા ખંભાળિયાના રઘુવંશી મહિલા યુવા અગ્રણી તથા તાજેતરમાં દ્વારકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક પામેલ શ્રીમતી રચનાબેન મોહિતભાઈ મોટાણીની રાજ્ય મહિલા મોરચાના ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શ્રીમતી રચનાબેન અઢી વર્ષ પાલિકા ખંભાળિયાના પ્રમુખ તરીકે પણ સેવા બજાવેલ હતી તથા તેમના પતિ મોહિતભાઈ મોટાણી ખંભાળિયા પાલિકાના સદસ્ય તરીકે તાજેતરની ચૂંટણીમાં બિનહરિફ જાહેર થયા હતાં તથા તેમના પરિવારમાં યોગેશભાઈ મોટાણી શહેર ભાજપ પ્રમુખ તથા જૈમિનીબેન મોટાણી પાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial