Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરીબજારમાંથી ચોર્યા હતા ફોનઃ
જામનગર તા. ૧૩: જામનગરની ગુજરીબજારમાં આઠ મહિલાના મોબાઈલની ઉઠાંતરી કરવાના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ મહિલાનો અદાલતે છૂટકારો કર્યાે છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા આવેલી આઠ મહિનાના મોબાઈલ ચોરાઈ ગયાની તા.૩-૩-૨૩ના દિવસે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં કમુબેન તુલસીભાઈ રાઠોડ, પૂજાબેન રાજુભાઈ સોલંકી, ભાવુબેન જયંતિભાઈ સોલંકીની ધરપકડ કરાઈ હતી.
ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીઓના વકીલ હાર્દિક એરડાની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય મહિલા આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial