Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધ દંપતીને માર મારી લૂંટી લેવાયા હતાઃ
જામનગર તા. ૧૩: કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં સાતેક મહિના પહેલાં વૃદ્ધ દંપતીને માર મારી ચલાવાયેલી લૂંટના ગુન્હામાં નાસી ગયેલા આરોપીને પકડી લેવાયો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામની સીમમાં ગઈ તા.૩૦-૧૧-૨૫ની રાત્રે કેટલાક શખ્સોએ ખેતર સ્થિત મકાનમાં ત્રાટકી ધોકા તથા પથ્થરથી વૃદ્ધ દંપતીને માર મારી સોનાની બુટી, ચાંદીના દાગીના, રોકડની લૂંટ ચલાવી હતી.
આ ગુન્હામાં આઠ શખ્સની ધરપકડ કરાયા પછી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બિલાલ રકસીંગ વસુનીયાની શોધ કરાતી હતી. આ શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે નિકાવા પાસેથી પકડી લઈ એક મોબાઈલ, રૂ।.રપ૦૦ રોકડા, ચાંદીના સાંકળા સહિતના દાગીના કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial