Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં યોજાયેલ ૩૯મી સિનિયર મેન્સ નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશીપ (આઉટડોર) માં રસ્સ્તાખેંચ સ્પર્ધામાં જામનગરની સીદી સમાજના યુવાન જહાંગીર મકવાણાએ ગુજરાતની ટીમમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેને પગલે સીદી સમાજ અને જામનગરના ગૌરવમાં વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial