Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલ ખસેડાયાઃ
જામનગર તા. ૧૩: ફલ્લા નજીક રાત્રિના સમયે રોડ ક્રોસ કરતા મહિલાને અજાણી મોટરે ઠોકર મારતા મહિલાને ગંભીર ઈજા થઈ છે. પોલીસે તેઓને સારવારમાં ખસેડી તપાસ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસેથી રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા મહિલાને પુરપાટ ધસી આવેલી એક મોટરે ટક્કર મારી દીધી હતી.
રોડ પર ફંગોળાઈ ગયેલા આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરોક્ત બનાવ ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો. દોડી ગયેલી પોલીસે મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial