Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દલિત સમાજના અગ્રણીઓ સાથે રહ્યાઃ
જામનગર નજીકના વિભાપર ગામમાં રહેતા એક દલિત પરિવારની ૧ર વર્ષની પુત્રીનું એક શખ્સે અપહરણ કર્યાની સાતેક દિવસ પહેલાં પોલીસને જાણ કરાયા પછી પણ સગીરાનો પત્તો લાગ્યો નથી. તેથી તપાસમાં પોલીસ દ્વારા ઢીલ રાખવામાં આવતી હોવાની રજૂઆત સાથે દલિત સમાજના આગેવાનોએ અને વિભાપરના ગ્રામજનોએ એસપી કચેરીમાં આવેદન પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial