Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનથી ૭૪.૩ કિ.મી. નીચે કેન્દ્રબિંદુઃ
નવી દિલ્હી તા. ૧પઃ પશ્ચિમ એશિયાના દેશો તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશક ભૂકંપ પછી હવે ઓસ્ટ્રેલિયા ખંડના દક્ષિણમાં આવેલો દેશ ન્યૂઝિલેન્ડ પણ ભૂકંપથી હચમચી ગયો હતો. ન્યૂઝિલેન્ડમાં આજે (૧પ ફેબ્રુઆરી) બપોરે ૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ન્યૂઝિલેન્ડમાં લોઅર હટથી ૭૮ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીં રિક્ટર સ્કેલ પર ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. બાદમાં ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા હતાં અને ૩૦ સેકન્ડ સુધી ઓછી તીવ્રતાના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૭૪.૩ કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag