Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા.૧૫ઃ ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં સુંદરકાંડના પાઠ તથા પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં આ વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાયત્રી પરિવારની બહેનો દ્વારા ગાયત્રી યજ્ઞની વિધિ કરવામાં આવી હતી. રાત્રે ભજન ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag