Advertisement
Author: નોબત સમાચાર

પેન્શન મૂવમેન્ટ અંતર્ગત વડાપ્રધાનને ઉદ્દેશીને આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીમાં સુપ્રત

પેન્શનની માંગણીની મુવમેન્ટ અંતર્ગત વડાપ્રધાનને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીમાં સુપ્રત કરવામાં આવ્યુ હતું. આ સમયે સંગઠનના હોદેદારો પંકજ જોષી, ડી.એમ. અત્રેશા, ભરત અનડકટ, દિપક ત્રિવેદી, પ્રભાર મંત્રી ડી.ડી. કછળા, શ્રીમતી મનીષા વૈષ્ણવ અને એસ.ટી.ના દાઉદીયા જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh