Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા પાંચ શ્રેષ્ઠ ડ્રાઈવરોનું સન્માન

"ડ્રાઈવર દિવસ" ની પ્રેરણાત્મક ઉજવણી

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા 'ડ્રાઈવર દિવસ' ની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિભાગીય નિયામક જાડેજા, વિભાગીય યાંત્રિક ઈજનેર સોની અને વિભાગીય પરિવહન અધિકારી ઈશરાણીએ જામનગર ડેપોમાં ડ્રાઈવરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અધિકારીઓએ પુષ્પગુચ્છ આપીને ડ્રાઈવરોની કામગીરીને હર્ષભેર બિરદાવી હતી. આ ઉપરાંત અકસ્માત નહીં સર્જનારા પાંચ ડ્રાઈવરોને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh