Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મદદનીશ પોલીસ અધિક્ષક-લાલપુર વિભાગની અધ્યક્ષતામાં
સિકકા પો. સ્ટે. વિસ્તારના વસઈ ગામમાં મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ)ની અધ્યક્ષતામાં લોકદરબાર તેમજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસઈ ગામના દરેક સમાજના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાઈબર ફ્રોડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્રણ વાત અમારી તથા ત્રણ તમારી, વસઈ ગામ હાઈ-વેની બાજુમાં આવેલ હોય જેથી ટ્રાફિકના નિયમો પાળવા અને રોડ સેફટી જાળવવા સમજ આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવી હતી. આ તકે વસઈ ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial