Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૧ થી ર ફેબ્રુઆરી દરમિયાન
જામનગર તા. ર૯: લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં તિર્થ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૧ર૦ મી વર્ષગાંઠ તથા ૧ર૧ મી ધ્વજારોહણનો લાભ ગામના બહેન-દીકરીઓએ લીધો હતો. આ નિમિત્તે શ્રી વિશા ઓશવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા તા. ૩૧-૧-ર૦રપ થી તા. ર-ર-ર૦રપ સુધી ત્રિ-દિવસીય પ્રભુભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ પ્રસંગે સંઘના ટ્રસ્ટીગણ તેમજ કાર્યકરો જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial