Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રિદ્ધિ શૈલેષભાઇ ભણસાલી યુવા વયે જ સંયમનાં માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરવા જઇ રહૃાા છે ત્યારે આજે શેઠજી જૈન દેરાસરથી દીક્ષાર્થીનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. ભક્તિયોગાચાર્ય પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુંડરિકરત્નસુરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી વિદ્ધદ્વર્ય પ.પૂ. મુનિરાજ ધુરંધરવિજયજી મહારાજ, પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ મનમોહનસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિઠાણા તથા જામનગરમાં બિરાજમાન સર્વે શ્રમણ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો અને આજે રાત્રે ૮:૩૦ કલાકે જ્યોતિ વિનોદ ઉપાશ્રયથી વિદાય સમારંભ યોજાશે. મહા સુદ ત્રીજ તા. ૧/૨/૨૦૨૫ ને શનિવારે હાલાર તીર્થ આરાધના ધામમાં દીક્ષા વિધિ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial