Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં વસંતપંચમીએ શ્રીજીના દર્શનના ક્રમમાં કરાયો ફેરફાર

દ્વારકા તા. ૨૯: દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં તા. ૨-૨-૨૦૨૫ને રવિવારના વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને શ્રીજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૨-૨ ના સવારે નિત્યક્રમ મુજબ દર્શન રહેશે. બપોરે ૧:૩૦ વાગ્યે ઉત્સવ આરતી, બપોરે ૧:૩૦ થી ૨:૩૦ ઉત્સવ દર્શન, બપોરે ૨:૩૦થી સાંજના ૫ વાગ્યા સુધી મંદિર બંધ અને સાંજે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. તેમ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટર) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh