Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્ત જામ્યુકોના કર્મચારી છેઃ
જામનગર તા.૨૯: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં એસ્ટેટ શાખાના હંગામી કર્મચારી પર રવિવારે ચાર શખ્સે મોટરની એનઓસી મામલે છરી-પાઈપથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
જામ્યુકોની એસ્ટેટ શાખામાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતા કુલદીપસિંહ કિરીટસિંહ પરમાર નામના યુવાન પર રવિવારે સાંજે ચારેક શખ્સે છરી તથા પાઈપથી હુમલો કર્યાે હતો. જેના પગલે ઈજા પામેલા કુલદીપસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ હુમલાખોરો તથા ઈજાગ્રસ્ત વચ્ચે એક મોટરની એનઓસી બાબતે તકરાર થયા પછી હુમલો કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial