Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમીના તહેવારની ભીડના કારણે
રાજકોટ તા. ૬ઃ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે ભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં બે-બે વધારાના કોચ લગાવશે.
જેમાં ટ્રેન નંબર ૧૯ર૦૯ ભાવનગર-ઓખામાં તા. પ-૯-ર૦ર૩ થી તા. ૮-૯-ર૦ર૩ સુધી અને ટ્રેન નંબર ર૧૯ર૧૦ ઓખા-ભાવનગરમાં તા. ૬-૯-ર૦ર૩ થી તા. ૯-૯-ર૦ર૩ સુધી બે વધારાના કોચ લગાડવામાં આવશે તેમજ ટ્રેન નંબર ર૦૯૪૭૯ રાજકોટ-ઓખામાં તા. પ-૯-ર૦ર૩ થી તા. ૮-૯-ર૦ર૩ સુધી અને ટ્રેન નંબર ૦૯૪૮૦ ઓખા-રાજકોટમાં તા. ૯-૯-ર૦ર૩ ના બે વધારાના કોચ લગાડવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial