Advertisement
Author: નોબત સમાચાર

રંગબેરંગી કરે મનમાની, બન ગયા મેલે કા દર્પન પાની

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાની રંગત બરાબર જામી છે, આજથી સાતમ-આઠમનાં તહેવાર આરંભ થઈ ગયા છે ત્યારે લોકોની ભીડ વધતા મેળાનો માહોલ બનવા લાગ્યો છે. આ વર્ષે ચોમાસાના પ્રથમ ચરણમાં એક ઝાટકે જ જળાશયો છલકાતાં પાછલું તળાવ પણ છલોછલ ભરેલું હોવાથી તળાવમાં મેળાનું રંગબેરંગી પ્રતિબિંબ મનમોહક આભા ઉભી કરે છે અને આ દૃશ્ય જાણે મેળાની મોજ માણવા આમંત્રણ આપતું હોય એવી પ્રતિતિ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh