Advertisement
Author: નોબત સમાચાર

લઘુઉદ્યોગ-ગૃહઉદ્યોગનું ત્રિ-દિવસીય એક્ઝિબિશન કમ સેલનું આયોજન

વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા

જામનગર તા. ૭: શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજના મહિલા ઉત્કર્ષ વિભાગ દ્વારા તથા સમાજ પ્રમુખ હેતલ એમ. વજાણી તથા મહિલા ઉત્કર્ષ મંત્રી રીટાબેન ઝીંઝુવાડીયાના નેતૃત્વ હેઠળ બહેનોમાં રહેલ કલા-કૌશલ્યને પ્રોત્સાહિત કરવા તા. ૯, ૧૦, ૧૧-ઓગસ્ટ-ર૦ર૪, શુક્ર, શનિ અને રવિવાર સુધી સવારે ૯.૦૦ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી લઘુઉદ્યોગ, ગૃહઉદ્યોગ એક્ઝિબિશન-કમ-સેલનું આયોજન વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશન નિહાળવા સમગ્ર જામનગરની જાહેર જનતાને પધારવા સોની સમાજના મંત્રી કિશોરભાઈ પાટડિયાએ અનુરોધ કરેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh