Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સનાતન હિન્દુ ધર્મમાં અનેક વ્રતની ૫રંપરા છે. પવિત્ર શ્રાવણ મહિનાની સુદ ત્રીજના ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે, બાળાઓ-કુંવારીકાઓ આજે ફૂલ સુંઘીને વ્રત ઉપવાસ કરે છે. વ્રત કથા સાંભળી ફળાહાર કરવામાં આવે છે. સારા પતિની કામના સાથે શિવ-પાર્વતીનું પ્રાર્થના કરવામાં આવે છે. છોટીકાશી કહેવાતા જામનગરના વિવિધ શિવાલયો તથા મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા વ્રત-પૂજન કરાવવામાં આવ્યું હતું. કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં આજે વ્રતધારી બાળાઓએ પૂજન કરી વ્રત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial