Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા પોલીસકર્મીઓએ કરી મધ્યસ્થીઃ
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગઈકાલે સાંજે મહાનગરપાલિકાની ઢોર પકડવાના વિભાગની ગાડી રખડતા ઢોર પકડવા માટે આવી હતી. આ વેળાએ કેટલાક ઢોરમાલિકોએ બોલાચાલી શરૃ કરી હતી. ત્યાં દોડી આવેલા મહિલા પોલીસ કર્મચારીઓની મધ્યસ્થી પછી ઢોર પકડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial