Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિખંડ સમ્રાટ-ચોટાઈ પરિવારની રામભક્તિઃ
સમગ્ર દેશમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જ્યારે જામનગરના શિખંડ સમ્રાટ-ચોટાઈ પરિવાર દ્વારા 'શ્રીરામ' લખેલા ખાસ પૈંડા તૈયાર કરવામાં આવ્યા હતાં. ચોટાઈ પરિવારના હિતેષભાઈ ચોટાઈ દ્વારા આ મહોત્સવની ખુશાલી વ્યક્ત કરવા ૩૦૦ કિલો પેંડાનું નગરજનોને વિતરણ કરી સૌના મોઢા મીઠા કરવામાં આવ્યા હતાં અને રામભક્તિનો ભાવ પ્રદર્શિત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial