Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન તૂટી જતા માલવાહન બોલેરોની પલ્ટીઃ
જામનગરના હરિયા કોલેજ રોડ પરથી ગઈરાત્રે બારેક વાગ્યે વીજ કંપનીની માલવાહક જીપ સામાન ભરીને પસાર થતી હતી ત્યારે તેની કમાન તૂટી જતાં આ વાહન ગોથું ખાઈ ગયું હતું. તેના ચાલક ભાવેશ તાળા, વીજકર્મી બી.સી. પરમાર, ડી.એ. ચોપડા, જે.બી. ડાભીને ઈજા થઈ હતી. આ કર્મચારીઓ મસીતીયા ફીડરમાં ક્ષતિ સર્જાતા તેના સમારકામ માટે જતા હતા. અકસ્માતની જાણ થતાં વીજ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial