Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયાની આંગણવાડીના બાળકોએ રામ આયેંગે તથા શબરી મિલનના નાટકો રજુ કર્યા હતાં. આ પ્રસંગે મામલતદાર વરૃ, સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ તન્ના, શહેર મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર ઉપપ્રમુખ દિવ્યેશભાઈ ગૌસ્વામી, મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન વલાણી, રેખાબેન મકવાણા, મધુબેન મોદી, ન.પા. કર્મચારી પ્રફુલભાઈ મોદી, મહિલા પોલીસ કર્મચારી, પોલીસ કર્મચારીઓ, મુખ્ય સેવિકા વર્ષાબેન પીએસઈ પ્રભાબેન વગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial