Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર અજમેર ગયો અને પાછળથી રોકડ, દાગીનાની ઉઠાંતરી થઈ ગઈઃ
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડમાં એસ.કે. રેસ્ટોરન્ટવાળી ગલીમાં ચિસ્તીયા મંઝીલ નામના મકાનમાં વસવાટ કરતો પરિવાર ચારેક દિવસ પહેલાં અજમેર દર્શનાર્થે ગયો હતો. ત્યાંથી આજે સવારે આ પરિવારના વ્યક્તિઓ પરત ફરતા તેઓએ મકાનના એક ઓરડામાં કબાટની તિજોરી તૂટેલી જોઈ પોલીસને જાણ કરી હતી. ત્યાં જ ચોરી થયાની જાણના પગલે પીઆઈ એન.એ. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે એફએસએલની મદદ મેળવી છે. મકાન માલિકના જણાવ્યા મુજબ તેમના મકાનમાંથી રૃા.ર લાખ રોકડા અને પાંચેક તોલા સોનુ ચોરાઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial