Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ડબાસંગ પ્રા.શાળામાં સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. ડબાસંગના દાતા રૂપેશભાઈ શાહ, સીઆરસી હાર્દિકભાઈ, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભાગ લેનાર તમામ છાત્રોને દાતા જયાબેન વીરચંદ પરબત શાહ (હસ્તે અરિહંત ઈન્ડસ્ટ્રીઝ) દ્વારા બુક-પેનનું ઈનામ આપવામાં આવ્યું હતું. આચાર્ય જગદીશભાઈ બારોટ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial