Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ઝોન-પ કક્ષાએ વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં રોઝી હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના ધો. ૧૧ના વિદ્યાર્થીઓએ રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ સ્થાન તથા ધો. ૯ના વિદ્યાર્થીઓએ ખો-ખો સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના મેનેજિંગ ડિરેકટર ઝુુબેદાબેન ખીરા, આચાર્ય રિયાઝભાઈ શેખ, વ્યાયામ શિક્ષક અશોકભાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial