Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા બાલ સુરક્ષા- સમાજ સુરક્ષા કચેરીઓના સહયોગથી
જામનગર તા. ૩: જામનગરની રોઝી હાઈસ્કૂલમાં જિલ્લા બાલ સુરક્ષા કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષાના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓની જાણકારી મળે તે માટે માર્ગદર્શક કેમ્પ યોજાયો હતો.
આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમમાંથી જયશ્રીબેન વસોયા (જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્ય), જયોતિબેન વાઘેલા (પ્રોટેકશન ઓફિસર), જોષનાબેન હરણ (લીગલ કમ પ્રોબેશન ઓફિસર), નિશાબેન પરમાર (કાઉન્સેલર), હેતલબેન કિલાણીયા (સામાજિક- કાર્યકર), વૈશાલીબેન જોષી, (ક્ષેત્રીય કાર્યકર), સ્પેશ્યલ એડોપ્શન એજન્સીમાંથી અમીબેન, જામનગર મહાનગર પાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી વનીતાબેન કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને સદઉપયોગી માહિતી આપવા બદલ શાળાના મેનેજિંગ ડિરેકટર ઝુબેદાબેન ખીરા, આચાર્ય રિયાઝભાઈ શેખએ આભાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial