Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની એમ.જે. દોશી કોલેજના પ્રોફેસરો દ્વારા
જામનગર તા. ૧૧ઃ ગત્ તા. પ થી ૭ જાન્યુઆરી ર૦ર૩ સુધી માઉન્ટ આબુમાં નવી શિક્ષણ નીતિ ર૦ર૦, એન્ડ ઈટ્સ એથિકલ ઈમ્પેક્ટની યુજીસી અધિકૃત મલ્ટી ડીસીપ્લનરી ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું.
આ કોન્ફરન્સમાં જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજના અધ્યાપકોએ હાજરી આપી હતી અને રિસર્ચ આર્ટીકલ્સ રજૂ કર્યા હતાં.
જેમાં પ્રો.ડો. તૌસીફખાન પઠાણ દ્વારા આ કમ્પરેટીવ સ્ટડી ઓન કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રેથ ઓફ એપ્લેટિક પ્લેયર્સ એનડ હેન્ડબોલ પ્લેયર્સ, પ્રો. રવિ ઓઝા દ્વારા ચેન ઓવર વ્યુ ઓફ અનસ્ટ્રક્ચર ડેટા તથા પ્રો. હીરાલભાઈ પંડ્યા દ્વારા ઈનક્વીટેબલ યુસ ઓફ ટેકનોલોજીસ ઈન ઓન લાઈન એન્ડ ડિજિટલ એજ્યુકેશનનો સમાવેશ થાય છે.
આ કોન્ફરન્સનો વિષય નવી શિક્ષણ નીતિનો અમલ અને તેની સંભવિત અસરો હતાં. આધ્યાપકોએ પોતાના રિસર્ચ આર્ટિકલ્સ રજૂ કરી કોલેજનું ગૌરવ વધારતા મેનેજમેન્ટ દ્વારા અને સંસ્થાના ડાયરેક્ટર ડો. હંસાબેન શેઠ દ્વારા અભિનંદન પાઠવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag