Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા.૧૧ ઃ સલાયામાં નવા મૂકાયેલા પીએસઆઈનું ગઈકાલે સલાયાના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું.
સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નિવૃત્તિ ૫ામેલા પીએસઆઈ વી.એન. સીંગરખીયાનું ગઈકાલે અગ્રણીઓએ સ્વાગત કર્યંુ હતું.
આ કાર્યક્રમમાં સલાયા વેપારી મંડળના હોદ્દેદારો, હિન્દુ સમાજના હોદ્દેદારો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા અધિકારીએ સલાયા અંગેની અગ્રણીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag