Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ રોજડના આચાર્યા શ્રી શીતલજીના બ્રહ્માસ્થાને
જામનગરમાં આર્યસમાજના ૯પ મા વાર્ષિકોત્સવ અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭પ મા વાર્ષિકોત્સવ પ્રસંગે તાજેતરમાં ઋગ્વેદ પારાયણ ખંડ-૧ યજ્ઞનું આયોજન આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ રોજડના આચાર્યા શ્રી શીતલજીના બ્રહ્માસ્થાને કરવામાં આવ્યું હતું. તેમની સાથે બ્રહ્મચારીણીઓ સોનલબેન આર્ય, ગાયત્રીબેન આર્ય અને દીક્ષાબેન આર્ય પણ જોડાયા હતાં. આ પારાયણના મુખ્ય યજમાન તરીકે તેજભાઈ ડી. ઠક્કર, ઉર્વશીબેન રાઠોડ, અભિષેકભાઈ નાંઢા રહ્યા હતાં.
આ યજ્ઞમાં અન્ય યજમાન તરીકે સર્વશ્રી માનસીબેન ચોટાઈ, રાજેશભાઈ રામાણી દંપતી, વિનોદભાઈ નાંઢા દંપતી, ચંદ્રવદનભાઈ મહેતા દંપતી, જશવંતભાઈ નાંઢા દંપતી, દક્ષાબેન રામાણી, પૂનમબેન રામાણી, ધીરજલાલ નાંઢા, ધાર્મી નાંઢા, જગદીશભાઈ મકવાણા દંપતી, પ્રજ્ઞાબેન એન. મહેતા, પ્રજ્ઞાબેન રામાણી, દર્શીતાબેન નાંઢા, પૂનમબેન નાંઢા, ભરતભાઈ આશાવર દંપતી, પ્રકાશભાઈ રામાણી, આનંદભાઈ ચાંદલા દંપતી, હરિશભાઈ મહેતા દંપતી, આરતીબેન પાલા, હર્ષિદાબેન પાલા, પ્રણવભાઈ નાંઢા, જયાબેન ભીંબાસિયા,કોષાબેન માંકડ, નીપાબેન મકવાણા, મિન્ટુબેન ચોવટિયા, અરૃણાબેન ધોકિયા, હેતલબેન દેલવાડિયા, હેતલબેન કાટબામણા, મનિષાબેન સોલંકી, અનિષાબેન નાગર, પારૃલબેન પરમાર, ભૂમિતાબેન ઝીંઝુવાડિયા, નીલિમાબેન ત્રિવેદી, મીનાબેન ગોહિલ, જાનવીબેન વારા, કરીમબેન ભાંભટ રહ્યા છે.
આ પ્રસંગે સદસ્યો શ્રીમતી આશાબેન ઠક્કર, વર્ષાબેન નાંઢા, સત્પાલજી આર્ય, કૈલાદેવી આર્ય, જયેશભાઈ સી. મહેતા, અર્ચનભાઈ ભટ્ટ, સુનિતાબેન ખન્ના, વિજયભાઈ ચૌહાણ, ધવલભાઈ બરછા, વિજયભાઈ નાંઢા, અરવિંદભાઈ મહેતા, વીરાંગભાઈ મહેતા, પ્રભુલાલભાઈ મહેતા, ધનજીભાઈ આર્ય-કીર્તિબેન ભટ્ટ, અનસુયાબેન નાંઢા, ભરતભાઈ કુંભારાણા, રક્ષાબેન મહેતા, હિતેષભાઈ રામાણી, નીતિનભાઈ મહેતા હાજર રહ્યા હતાં.
આ પારાયણને સફળ બનાવવા માટે ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, આર્યસમાજ-જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્ મંત્રી રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલ અને આર્યસમાજ-જામનગરના ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડિયા, પ્રાથમિક વિભાગના આચાર્યા જયશ્રીબેન મહેતા અને શ્રી સંગીતાબેન મોતીવારસએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag