Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિવ્ય જીવન સંઘ દ્વારા પ્રાણાયામ, ધ્યાન-યોગ શિબિર યોજાશે

જામનગર તા.૧૧ઃ દિવ્ય જીવન સંઘ જામનગર શાખા દ્વારા ગીતા વિદ્યાલય, પ્રથ માળે પારસ સોસાયટીમાં તા. ૧ર થી ૧પ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૬ થી ૭-૩૦ સુધી પ્રાણાયામ, ધ્યાન, યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવાનંદ આશ્રમ (દિવ્ય જીવન સંઘ) રૃષિકેશના પ.પૂ. સ્વામી ધર્મનિષ્ઠાનંદજી મહારાજના સાનિધ્યમાં આ નિઃશૂલ્ક શિબિર યોજવામાં આવી છે. જેમાં દિવ્ય જીવન સંઘના સભ્યો અને જામનગરના લોકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh