Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જામનગરની મોઢ વણિક જ્ઞાતિ દ્વારા જ્ઞાતિજનો માટે કેરમ ટુર્નામેન્ટ તથા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
તા. ર૮-૧ના સાંજે ૭ વાગ્યે નેશનલ હાઈસ્કૂલ સામે પોરેચા વાડીમાં કેરમ ટુર્નામેન્ટ યોજાશે. જ્યારે તા. ર૯-૧ના બપોરે બે વાગ્યે ઓશવાળ સેન્ટરમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.
જેમાં ભાગ લેવા માટે તા. ૧૬-૧-ર૩ સુધીમાં (૧) ચિંતન નોવેલ્ટી સ્ટોર (હિતેશ મહેતા) (ર) વિરચંદ એન્ડ કંપની, ગ્રેઈન માર્કેટ (નિતીનભાઈ, પરેશભાઈ)ને નામ નોંધાવી દેવાના રહેશે.
તા. ૧૯-ર-ર૩ના દિને જ્ઞાતિ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag