Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભાના સભ્ય તરીકે વરણી થયા પછી
તાજેતરમાં ગુજરાત રાજ્યસભાની ચૂંટણીઓ અંતર્ગત દ્વારકાધીશના પરમભકત બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ સહિતના ઉમેદવારોની બિનહરીફ વરણી થતાં નવનિર્વાચિત સાંસદ બાબુભાઈ જે. દેસાઈએ સહિતના ઉમેદવારોની બિનહરીફ વરણી થતાં નવનિર્મિત સાંસદ બાબુભાઈ જે. દેસાઈ દ્વારા ઠાકોરજીના આભાર દર્શન સાથે વિજય રેલી કાઢવામાં આવી હતી. સાંજે પ કલાકથી દ્વારકાના દ્વારાવતી મોક્ષદ્વાર ગેઈટથી જગતમંદિર સુધી યોજાયેલ વિજયરેલીમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો જોડાયા હતાં. રેલી પછી બાબુભાઈ દેસાઈએ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળીયા ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા, અને તે પછી શારદાપીઠમાં પ્રભુ પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial