Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હડીયાણા તા. ૧૦ઃ જોડીયા તાલુકાના જસાપરમાં કડવા પાટીદાર પનારા પરિવારના સુરાપુરા રાજાબાપાના મંદિરના સાનિધ્યમાં ૩રમી તિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૬-પ-ર૩ ના બપોરે બે વાગ્યે રામજી મંદિરેથી ધ્વજાની પધરામણી થશે. સાંજે ૪-૩૦ વાગ્યે રાજાબાપાના મંદિરે ધ્વજારોહણ થશે. સાંજે મહાપ્રસાદ તથા રાત્રે લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ સાથે પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. રાજાબાપા ભુવનનું નિર્માણ રૃા. દોઢ કરોડના ખર્ચે કરાયું છે. તેના દાતાઓનું પણ સન્માન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag