Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર ઃ જામનગરના બેડેશ્વરમાંથી પોલીસે છ વર્ષ પહેલા બે શખ્સને દેશી તમંચા સાથે પકડી પાડ્યા પછી બંને આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.
જામનગરના બેડેશ્વરમાં લુહારીકામ કરતા નરોત્તમ દામજીભાઈ હાસોડીયાને દેશી તમંચો રીપેર કરવા માટે બેડેશ્વરનો વલીમામદ જુમા નામનો શખ્સ આપી ગયો હોવાની બાતમી પરથી ગઈ તા.૨૧-૧-૧૭ના દિને પોલીસે દરોડો પાડી તમંચા સાથે નરોત્તમ તથા વલીમામદની ધરપકડ કરી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ નિર્મળસિંહ એન. જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીનો હથિયારધારાના કેસમાંથી છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag