Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. રઃ પશ્ચિમ રેલવેએ રાજકોટ અને પોરબંદર વચ્ચે અઠવાડિયામાં ૬ દિવસ (મંગળવાર સિવાય) દોડનારી ટ્રેન નંબર ૦૯પ૯પ રાજકોટ-પોરબંદર સ્પેશિયલના સમયમાં ફરફાર કરવાનો નિર્ણય લીધો છે. ૮ મી મે-ર૦ર૩ થી આ ટ્રેન રાજકોટ સ્ટેશનથી ૩૦ મિનિટ વહેલા ઉપડશે. એટલે કે તેના હાલના ૧પ-૧પ કલાકના સમયને બદલે ૧૪-૪પ કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને ૧૯-૧૦ કલાકે પહોંચશે. નોંધનીય છે કે, ટ્રેન નંબર ૦૯પ૯૬ પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag