Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. રઃ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે મોમાઈ માતાજીના મઢના સાનિધ્યમાં ભુવા જેઠા આતા દ્વારા તા. ર-પ અને કામના બે દિવસ માટે વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં માતાજીના મઢનો જિર્ણોધ્ધાર, વાસ્તુપૂજન, શિવ પ્રતિષ્ઠા , નવચંડી યજ્ઞ, કળશ, વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી સાગરભાઈ સોમપુરા, કમલભાઈ જાની, સતિષભાઈ મથ્થરબિરાજશે. આજે રાત્રે હસમુખગીરી તથા દેવરાજ ગઢવીના લોકડાયરો-સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
સમગ્ર આયોજન દરમ્યાન અને કળશ પ્રસંગે ભુવાશ્રીઓ, તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બન્ને દિવસ ચા-પાણી, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag