Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. રઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યુનિટીમાં યોજાઈ રહ્યો છે. જેમાં દ્વારકામાં તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની આગેવાની તથા માર્ગદર્શનમાં ભાજપ અગ્રણીઓ જોડાયા હતાં.
સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સોમનાથથી દ્વારકા આવતા યાત્રિકોનું સ્વાગત કરવું, તેમને દ્વારકાધીશના ઉપરણા પહેરાવા, પ્રસાદ તથા દર્શન વ્યવસ્થામાં મદદરૃપ થવાની સાથે રાત્રે ટ્રેઈનમાં વિદાય આપવાના કાર્યક્રમો જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોના ઈન્ચાર્જ રમેશભાઈ હેરમા, સહઈન્ચાર્જ નયનાબા રાણા, ધનાભાઈ નાગેશ સાથે જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝિયા, કેતનભાઈ બુદ્ધભટ્ટી, ખેરાજભા માણેક, હાસમભાઈ ઓડેદરા સહિતના આગેવાનો તથા દ્વારકા-ઓખાના ભાજપ હોદ્દેદારો, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુઝડ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag