Advertisement
Author: નોબત સમાચાર

વસંત વાટીકા પાસે બે યુવાન પર ધોકા-પાઈપથી હુમલો

પિતા-પુત્ર સહિત પાંચ શખ્સ તૂટી પડ્યાઃ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા વસંત વાટીકા નજીક ગઈકાલે રવિ ઝાલા તથા કિશન ગુજરીયા નામના બે યુવક પર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સે ધોકા-પાઈપથી હુમલો કરતા ઘવાયેલા રવિ તથા કિશનને હોસ્પિટલમાં ખસેડવામાંટ્ઠ આવ્યા છે. બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝનમાં પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh