Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગઈકાલે ગુજરાત સ્થાપનાદિવસ (ગુજરાત ગૌરવ દિવસ)ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આખો દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં સવારના સત્ય સાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં લોકાર્પણના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી હતી. તેવી જ સ્થિતિ ગઈકાલના અન્ય મોટાભાગના કાર્યક્રમોમાં પણ થઈ હતી. પોલીસ પરેડ દરમિયાન લાલબંગલા સર્કલમાં મંચ પાસે લોકોની થોડી ભીડ જોવા મળી, પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઘણી બધી ખુરશીખો ખાલી જોવા મળી હતી, અને લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag