Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની ત્રણ ગામોની હોસ્પિટલોની મુલાકાત

લાભાર્થી દર્દીઓની પુછપરછ સાથે સમીક્ષાઃ

ખંભાળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ભાણવડ તાલુકાના શીવા, રાણપુર તથા ઢેબર ગામની સરકારી હોસ્પિટલોની આકસ્મિક મુલાકાત લઈને હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી. લાભાર્થી દર્દીઓને પુછપરછ કરી સ્ટાફ મિટિંગ કરી સગવડતા અંગે તથા સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. ગ્રામ પંચાયત કચેરીની તથા નજીકની સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. મામલતદાર વિક્રમભાઈ વરૂ સાથે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh