Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩: ખંભાળીયા તાલુકાના ભાણખોખરી - ભીંડા રસ્તા પર આવેલા પીજીવીસીએલ તંત્રના જર્જરીત થઈ ગયેલા વીજ વાયરો હોય, જીવંત વીજ વાયરો ગમે ત્યારે પડતા - તૂટતા હોય, નજીકમાં રસ્તા પરથી નીકળતા લોકો માટે જીવના જોખમની સ્થિતિ થઈ છે.
તાજેતરમાં મેઈન વાયર તૂટીને રસ્તા પર સળગતો પડતા લોકો ભયભીત થઈ ગયા હતાં. તાકીદે જર્જરીત વીજ વાયરો બદલાવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial