Advertisement
Author: નોબત સમાચાર

૫૦ હજારની રોકડ સાથેનો ગુમ થયેલો થેલો શોધી પરત કરાયો

સિટી 'બી' ડિવિઝન પોલીસની કામગીરીઃ

                                                                                                                                                                                                      

જામનગરના જી.જી. હોસ્પિટલ સામેના વિસ્તારમાંથી ગયા સપ્તાહે એક મહિલાનો રૂ।.૫૦ હજાર રોકડ તથા અન્ય સામાન જેમાં હતો તે થેલો ગુમ થઈ ગયો હતો. પોલીસને તેની વિગત આપવામાં આવતા પીઆઈ એમ.એમ. ગઢવીની સૂચનાથી પીએસઆઈ એમ.એચ. મહેતા તથા ટીમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદ લઈ થેલો શોધી આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh