Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ગટરના પાણી ઉભરાતા સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી થઈ રહી છે. વેપારીઓ દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં યોગ્ય સફાઈ કરવામાં અવતી ન હોવાની રાવ ઊઠી છે. દુકાનો પાસે જ ગટરના પાણી અને કાદવને કારણે ગ્રાહકો પણ આવતા અચકાય છે જેને કારણે વેપાર પણ પ્રભાવિત થતા આર્થિક નુક્સાન થઈ રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓને પણ દુર્ગંધની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ભૂગર્ભ ગટર જામ થઈ ગઈ હોવાની સમસ્યાને કારણે ગટરો છલકાતી હોવાનું વેપારીઓનું કહેવું છે ત્યારે તાત્કાલિક અહીં સફાઈ કામ કરી સમસ્યા નિવારવામાં આવે એવી પ્રબળ માંગણી ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial