Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે સગીરની શોધખોળ હાથ ધરીઃ
જામનગર તા. ૩: જામનગરના ધરારનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી સાથે સંપર્કમાં આવેલા એક સગીરે તેણી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ધરારનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી સાથે કેટલાક સમયથી તે જ વિસ્તારમાં વસવાટ કરતો એક સગીર સંપર્કમાં આવ્યા પછી આ સગીરે તેણી પર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ચૌદેક વર્ષની આ સગીરાને પોતાના પરિવારને ઉપરોક્ત વિગતો જણાવ્યા પછી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ ગુન્હો નોંધી સગીરની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial