Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશીઓની નાગપાંચમ નિમિત્તે
સલાયા તા. ૩: આજરોજ અષાઢ મહિનાની પાંચમના રોજ રઘુવંશીઓની નાગ પાંચમ હોય છે. જેમાં નાગ દેવતાની પૂજનનું મહત્વ હોય છે. જેથી દર વર્ષે સલાયા જલારામ મંદિરે સમૂહ પૂજન માટે રાફળાની માટીથી નાગ દેવતા જેવું સ્વરૂપ બનાવવામાં આવે છે. આ નાગદેવતાને બહેનો દૂધ,કઠોળ અને અનાજ ધરી અને પૂજન કરે છે. અને ત્યાર બાદ જ આ પરિવારો ઘરે પ્રસાદ લિયે છે આ વર્ષોની પરંપરા છે.આ નાગદેવતાનું માટીનું સ્વરૂપ સલાયા અખબારી વિતરક કિશોરભાઈ લાલ બનાવે છે. આ સમગ્ર આયોજન સલાયાના જલારામ મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ લાલ દ્વારા કરાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial