Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેર-ઠેર મોટાં ગાબડા...
જામનગર તાલુકાના ફલ્લા ગામથી કાલાવ૦ જવાનો બાયપાસ માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો છે. આ માર્ગ ઉપર ઠેરઠેર મોટા-મોટા ગાબડાં પડી ગયા છે. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ચૂંટણી ટાણે માત્ર થીગડાં મારી દેવાયા હતાં. આ માર્ગને રીપેર કરવા અનેક રજૂઆતો થઈ છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial