Advertisement
Author: નોબત સમાચાર

આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરાયુ

ખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩: ખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે રાજય સરકાર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર મંજૂર થયું હોય, તેનું ખાતમુહૂર્ત થયું હતું. દ્વારકા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનના પ્રતિનિધિ કશ્યપભાઈ ડેર, વિંઝલપરના સરપંચ પીઠાભાઈ ડેર, ડો. નીરાલીબેન કણઝારીયા, આરોગ્યકર્મી કૌશિકભાઈ દેશાણી, ભાવેશ જોગલ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. કશ્યપભાઈ ડેર દ્વારા લોકોને વિંઝલપરમાં આરોગ્ય સવલતો અંગે જાણકારી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh