Advertisement
Author: નોબત સમાચાર

સજા વોરંટ પછી નાસતા ફરતા આરોપીની કરી લેવાઈ અટકાયત

આરોપી ત્રણેક વર્ષથી નાસતો ફરતો'તોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કાલાવડના પીઠડીયા-ર ગામમાં રહેતા શખ્સ સામે સજાનું વોરંટ ઈસ્યુ થયા પછી ત્રણેક વર્ષથી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને પકડી લેવામાં આવ્યો છે.

કાલાવડ તાલુકાના પીઠડીયા-૨ ગામમાં વસવાટ કરતા નીતિન ગોરધનભાઈ દોમડીયા નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૨માં એક ફોજદારી ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને સજાનો હુકમ કર્યાે હતો.

સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા દબોચી લેવાયો છે અને જેલ હવાલે કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh