Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે હનુમાન જયંતી ઉજવાઈ રહી છે. હનુમાન ચાલીસામાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી વચ્ચેના અતૂટ વિશ્વાસનું વર્ણન છે.આજે જામનગરમાં, હાલાર-ગુજરાત સહિત દેશભરમાં અંજલિપુત્ર પવનસુત હનુમાનજીના ગુણગાન ગવાઈ રહ્યા છે.
હનુમાન જયંતીને સાંકળીને ગામેગામ બટુકભોજન કરાવાય છે. આપણાં પ્રત્યેક તહેવારો પાછળ કોઈને કોઈ સામાજિક, આર્થિક, વ્યવહારિક કે વૈજ્ઞાનિક હેતુ હોય જ છે. હનુમાન જયંતીના પર્વે કરાવાતા બટુક ભોજન તથા ગામેગામ થતા તિથિભોજનમાં બટુકો તથા માતાજીના કેટલાક વ્રતો-તહેવારોમાં નાની કન્યાઓને ભોજન કરાવવા પાછળ કૂપોષણ નિવારવા અથવા પોષણ વધારીને તંદુરસ્ત પેઢીના નિર્માણનો ઉમદા હેતુ પણ હોઈ જ શકે છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial